લગ્નોત્સવ ગુજરાત
મિત્રો લગ્નોત્સવ ગુજરાત એ એક એવી કમ્યૂનિટી છે જે દરેક ગુજરાતીઓ ને પોતાના જીવનસાથી ને શોધવા માટે સરળતા રહે તે માટે બનાવવામાં આવેલ છે
આપણે સૌ જાણીએ છે કે આજના સમય મા લગ્ન માટે યુવક કે યુવતી શોધવું ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય બની ગયું છે
જેના કારણે તેમના માતા પિતા પણ સતત ચિંતા મા રહ્યા કરે છે માટે આવા માતા પિતા ને પણ પોતાના સંતાનો ના લગ્ન ની ચિંતા ના રહે અને તેમને પણ મદદ રૂપ થવા ના સુંદર હેતુ સર આ કમ્યૂનિટી બનાવવામાં આવેલ છે
આ કમ્યૂનિટી મા આપને મળશે
✅ નજીકની તારીખ મા લગ્ન પરિચય સમ્મેલન ક્યાં થશે તેની સંપૂર્ણ માહિતી
( જેથી આપ આવા પરિચય મેળા મા હજાર રહી ને પોતાના માટે યોગ્ય પાત્ર શોધો શકો )
✅ 50 + whatsApp ગુજરાતી લગ્ન ગ્રુપ તથા 50+ Facebook ગુજરાતી લગ્ન ગ્રુપ ની link જેમા join કરવાથી આપને લગ્ન માટે પાત્ર મળવુ ખૂબ સરળ બની જાય છે
✅ નજીકની તારીખ મા સમૂહ લગ્ન ક્યાં યોજાવાના છે તેની વિગતવાર જાણકારી
✅ સગાઈ અને લગ્ન કરાવતી સંસ્થાઓના નામ, ફોન નંબર અને એડ્રેસ
( જેથી આપ આવી સંસ્થાઓ ના એડમીન સાથે વાતચીત કરીને આપના જીવનસાથી ને ખૂબ સરળતા થી મળી શકો )
✅ લગ્ન માટે મળતી સરકારી યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી
✅ દરેક સમાજ અને જ્ઞાતિના લગ્ન સંબંધિત માહિતી
✅ અને ઘણું બધું ઉપયોગી માર્ગદર્શન…
હમણાં જ જોડાવ
તો મિત્રો
હવે વધારે રાહ જોઈને સમય વેડફશો નહીં અત્યારે જ આ કમ્યૂનિટી માં જોડાઈ ને તમારા લગ્નજીવન ને શરૂ કરવા તરફ એક ડગલું આગળ વધો .
લગ્ન પરિચય સંમેલન ની જાણકારી
લગ્ન કરાવતી સંસ્થાઓ ની માહિતી
ગુજરાત ની વિશ્વસનીય સગાઈ અને લગ્ન કરાવતી સંસ્થાઓ ના નામ ફોન નંબર અને સરનામા
50+ WhatsApp ગુજરાતી લગ્ન ગ્રુપ અને 50+ facebook ગુજરાતી ગ્રુપ ની link જેમાં join કરવાથી આપના જીવનસાથી ને શોધવું ખૂબ જ સરળ બની જાય છે
સમૂહ લગ્ન વિશે ની જાણકારી
ગુજરાત માં યોજાતા સમૂહ લગ્ન અંગે ની વિગતવાર માહિતી
લગ્ન સંબંધી સરકારી યોજનાઓ ની સંપૂર્ણ જાણકારી
ગુજરાત માં સરકાર તરફ થી ચાલતી વિવિધ યોજનાઓ અંગે ની વિગતવાર માહિતી
આ બધુ માત્ર Rs199 મા
હા દોસ્તો આપના વૈવાહિક જીવન ને શરૂ કરવા માટે અને આપના જીવનસાથી ને શોધવા માટે ની ઉપયોગી માહિતી માત્ર ને માત્ર Rs 199 ના માસિક subscription પ્લાન મા મળી રેહશે






